તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાટણ નાગરિક સહકારી બેંકના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ નાગરિક બેન્કમાં હપ્તો ભરવા આવેલા યુવાનના બાઈકની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરની મોટીસરા વિસ્તારમાં રહેતા જયેશકુમાર કસ્તુરભાઈ મકવાણાએ મકાન માટે નાગરિક બેંકમાંથી લોન લીધેલ હોઈ સોમવારે હપ્તો ભરવા માટે આવ્યા હતા.

બપોરે નાગરિક બેંકમાં હપ્તો ભરવા ગયા ત્યારે કોઈ અજાણ્યા શખ્સો બાઇકની ચોરી ગયા હતા. ત્યારબાદ પરત પાર્કિંગમાં જોતાં બાઈક જણાયું ન હતું. જે અંગે બેંકના સીસીટીવી કેમેરા ચેક કરતા બાઈક ચોરી કરતો એક યુવાન નજરે પડ્યો હતો. આ અંગે પાટણ એ ડિવિઝન પોલીસે કિંમત રૂ. 15 હજારના બાઈક નંબર જીજે 24 ઇ 7477 ની ચોરી અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.હ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો