તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાને લઈ મોટી રાહત,છેલ્લા 4 દિવસમાં કોરોનાનો એકપણ કેસ નહીં

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં હાલ ફક્ત એક જ એક્ટિવ કેસ

પાટણ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસ કોરોના કેસ માં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આજે શુકવારે કોરોનાનો એક પણ નવો કેસ ન નોંધાતાં તંત્ર અને જિલ્લા વાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે . મહત્વનું છે કે, જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી એકપણ કેસ નોંધાયો નથી. જોકે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 10 હજાર 661 પર પહોંચ્યો હોવાનું આરોગ્ય વિભાગ એ જણાવ્યું હતું .

પાટણ જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કોરોના નો એક પણ કેસ નોંધાયો નથી છે .ત્યારે આજે શુકવારે પણ પણ નવો કેસ ના નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે .

હાલમાં 01 દર્દીઓ હોમ આઇસોલેસનમાં છે .તો 971 દર્દીઓના સેમ્પલ પેન્ડિગ છે . તો કોરોનાની સારવાર દરમિયાન અત્યાર સુધી 109 દર્દીઓના મોત નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...