દરોડો:રાજકોટના 3 શખ્સોને ભાભર પોલીસે દારૂની બોટલ સાથે ઝડપ્યા

ભાભ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાભર પોલીસે  ગુરુવારે ગોસણ ચેકપોસ્ટ પર ચેકીંગ દરમિયાન  કાર(જીજે-01-કેડી-3601)ને રોકાવી તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 10 કિંમત રૂ.2400 અને મોબાઇલ ફોન નંગ-2 રૂ.20,000 અને કાર કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂ.2,22,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટના 3 શખ્સો મહેન્દ્રસિંહ ધીરૂભા રહેવર (રાજપૂત) (રહે. રાજકોટ), રમેશભાઈ દેવરાજભાઈ ગજેરા (પટેલ) (રહે.રાજકોટ), ચિંતનભાઈ ગોવિંદભાઈ કાજીયા ( પટેલ) (રહે.રાજકોટ) સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...