તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કનેસરા ગામ પાસે વાહનની અડફેટે વૃદ્ધને ઈજા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે રહેતા રાવતાજી નથાજી ઠાકોર ઉંમર વર્ષ-63 તેઓ શુક્રવાર બપોરે ઘરેથી ખેતર તરફ જતા હતા ત્યારે રોડ ઉપર કારચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા તેમના માથાના અને પગના ભાગે ઈજાઓ થઈ હતી અકસ્માત દરમિયાન વાહનચાલક તેની કાર લઇ ફરાર થઇ ગયો હતો. આ અંગે ઇજાગ્રસ્તના પુત્ર ગોપાલજીએ સિદ્ધપુર પોલીસ મથકે કાળા કલરની ફોર વ્હિલર ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો