ઠાકોર સમાજની બેઠક:ચાણસ્મા તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ તરીકે અભુજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરાઇ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા ખાતે ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. જેમા સર્વાનુમતે ચાણસ્મા તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ તરીકે અભુજી જવાન જી ઇટોદાવાળા ની નિમણૂક કરાઇ હતી સમાજ શિક્ષિત બને વ્યસન મુક્ત બને તે માટે જાગૃતિ લાવવા માટે ખાસ ચર્ચા કરાઈ હતી તદઉપરાંધ મગાજી સમિસા છત્રાજી ખોખલા ડાહયાજી કમશીજી દેલમાલ મગલજી મિઠીધારીયાલ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે સભાનુ સચાલન અજિતજી ઠાકોર ભાટવાસણા વાળા એ કરયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...