તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:બિસ્મિલ્લાબાદ ગામે વીજ કરંટ લાગતાં યુવાનનું મોત નીપજ્યું

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમી તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામમાં રહેતા ઠાકોર નવઘણભાઈ સુંડાભાઈ (ઉં.વ.20) ગામમાં ચૌધરી મહેશભાઇ શંકરભાઇના વાડાની વાડ કરવા સારું ગુરુવારે સાંજે ગયા હતા તેઓ વાડ કરતા હતા ત્યારે ઉપરથી પસાર વીજ વાયરને લીલા ઝાડ અડતાં વીજ કરંટ લાગતા તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે મૃતકના કાકાએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો