તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પાટણમાં એટીએમ સેન્ટરને લાત મારતાં તૂટેલા કાચથી યુવાન લોહીલુહાણ થયો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પગમાંથી અતિશય લોહી વહેતા આખું એટીએમ લોહીથી લોથપોથ થઇ ગયું - Divya Bhaskar
પગમાંથી અતિશય લોહી વહેતા આખું એટીએમ લોહીથી લોથપોથ થઇ ગયું
 • યુવાનને સારવાર અર્થે 108 દ્વારા દવાખાને ખસેડાયો

પાટણ શહેરમાં સોમવારે સાંજના સમયે સિટી પોઇન્ટ કોમ્પ્લેક્ષ બહાર આવેલ આઈસીઆઈસી બેન્કના એટીએમમાં કોઈ અજાણ્યો યુવક ઘુસી ગયો હતો અને પૈસા કાઢવાના ગુસ્સાથી એટીએમ સેન્ટરના કાચને લાત મારતા કાચ તૂટીને નીચે પડતાં અને પગમાં ઘુસી જતા પગ લોહી લુહાણ થઇ ગયો હતો. એટીએમનો આખો કાચ પણ ટુકડા ટુકડા થઇ વિખરાઈ ગયો હતો. પગમાંથી અતિશય લોહી વહેતા આખું એટીએમ લોહીથી લોથપોથ થઇ ગયું હતું. ત્યારે ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી,દરમ્યાન 108 પણ આવી પહોંચતા પોલીસે ઈજાગ્રસ્તને સારવાર અર્થે લઇ જવા 108 માં બેસાડી સિવિલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો