તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બબાલ:પાટણ યુનિવર્સિટીમાં એક મહિલાએ ફરજ પર આવેલી મહિલા હોમગાર્ડનો મોબાઈલ ઝુંટવતા ઝપાઝપી થઇ

પાટણ7 દિવસ પહેલા
 • મહિલા હોમગાર્ડ સાથે અંગત કારણસર બબાલ થઇ
 • યુનિવર્સિટી વહીવટી ભવનમાં પાસે બે મહિલા ઝપાઝપી કરતા લોકોના ટોળા ઉમટ્યા

પાટણ યુનિવર્સિટીમાં મહિલા હોમગાર્ડ સાથે અંગત કારણસર બબાલ થઇ હતી. જેમાં યુનિવર્સિટી વહીવટી ભવનમાં ફરજ પર આવેલી મહિલા સાથે બબાલના દ્રષ્યો સામે આવ્યા છે. તેમાં એક ઓટોરીક્ષામાં આવેલી મહિલાએ ફરજ પરની મહિલા હોમગાર્ડનો મોબાઈલ ઝુંટવતા તુતુ મેમે થઇ હતી.

પાટણ યુનિવર્સિટીમાં બે મહિલાઓ વચ્ચે કોઇ અંગત કારણસર બબાલ થઇ હતી. જેમાં યુનિવર્સિટી વહીવટી ભવનમાં ફરજ પર આવેલી મહિલા સાથે એક મહિલા ઝપાઝપી કરતી હોવાના વીડિયો સામે આવ્યા છે.

જેમાં એક ઓટોરીક્ષામાં આવેલી મહિલાએ ફરજ પરની મહિલા હોમગાર્ડનો મોબાઈલ ઝુંટવતા ઝપાઝપી થઇ હતી. તેમાં મોબાઇલ પરત લેવા જતાં રીક્ષામાં આવેલી મહિલાએ યુનિવર્સિટીમાં ફરજ પરની હોમગાર્ડ મહિલાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. તથા યુનિવર્સિટી કેમ્સમાં બન્ને મહિલાનો ઝઘડો જોઈ ટોળું એકઠું થયું હતુ. જેમાં અંગત કારણોથી બબાલ થઇ હોવાની માહિતી સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો