તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂંડનો હુમલો:કાકોશીમાં ઘરની બહાર સૂઈ રહેલી મહિલા ઉપર રખડતા ભૂંડનો હુમલો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીઠ ઉપર 7 અને હાથ ઉપર બે ટાંકા લેવાયા

સિધ્ધપુર તાલુકાના કાકોશી ગામે બુધવારે મોડી રાત્રીએ પોતાના ઘરના બહાર સુઈ રહેલા તેજલબેન મદારજી ઠાકોર નામની મહિલા ઉપર કાકોશીમાં રખડતા ભૂંડે હુમલો કરીને બચકાં ભરતાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતાં તેમને પીઠ, કમર ઉપર 7 અને હાથ ઉપર બે ટાંકા લેવા પડ્યા હતા. આમ કુલ રખડતા ભૂંડે હુમલો કરતા નવ જેટલા ટાંકા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...