તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મણુંદથી રૂ.2.61 લાખના ગાંજા સાથે શખ્સ પકડાયો

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • SOG અને બાલીસણા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશનમાં 26 કિલોનો જથ્થો ઝડપી લીધો

પાટણ તાલુકાના મણુંદ ગામે ગાંજાનું વેચાણ કરતા એક શખ્સ ને એસઓજી અને બાલીસણા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન કરી પકડી લીધો હતો તેની પાસેથી રૂ.2,61,300 નો 26 કિલો 130 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો.

નાર્કોટિક્સ ની બધી નાબૂદ કરવા અંગે થયેલા આદેશ ને પગલે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા ની સૂચનાથી પાટણ જિલ્લામાં નાર્કોટિક્સ ની બદિ નાબૂદ કરવા એસ.ઓ.જી પોલીસ પ્રયત્નશીલ હતી તેવામાં પાટણ કંટ્રોલરૂમ ની વર્ધી આધારે મણુંદ ગામે એસ.ઓ.જી અને બાલીસણા પોલીસની ટીમે છાપો મારી ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા અહમદ ખાન હનીફ ખાન મલેક મેં પકડી પાડ્યો હતો તેના પાર્લરમાંથી રૂ 2,61,300 નો 26 કિલો130 ગ્રામ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ અંગે બાલીસણા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો