તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાટણથી રિક્ષામાં 1.21 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાટણ બી ડીવીઝન પોલીસે બાતમી આધારે સોમવારે પાટણ શહેરમાં પિતામ્બર તળાવ રેલવે નાળા નજીક રિક્ષા (જીજે 01 સીટી 619)ને રોકીને તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નં-240 અને બિયર ટીન નં-16 મળી કુલ બોટલ નંગ-256 જેની કિ.રૂ.1,21,780 તેમજ રિક્ષમળી કુલ રૂ.156780 મુદ્દામાલ સાથે ઠાકોર ભરતજી ઉર્ફે કેલીયો પરબતજી રહે.શ્રમજીવી છાપરા પાટણનાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપાયેલા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ અધિકારી પીએસઆઇ એ.એન.ડામોર હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો