તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:શંખેશ્વર કોલેજના વિદ્યાર્થીને સુવર્ણ ચંદ્રક એનાયત કરાશે

શંખેશ્વર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીના વિનિયન શાખાના સંસ્કૃત વિષયમાં હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.માં સૌથી વધુ ગુણ મેળવવા બદલ શ્રી એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરના વિદ્યાર્થી જાલીસણીયા મનોજ કનુભાઈને સુવર્ણ ચંદ્રક એનાયત કરાશે. કોલેજના સંચાલક નવીનભાઈ ભોજક, અશ્વિનભાઈ રાવલ, ટ્રસ્ટીગણ, આચાર્ય ડૉ. રાજેશ ત્રિવેદી સહિત કોલેજ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીને અભિનંદન આપવામાં આવ્યા હતા. જેનુ કોલેજમાં સન્માન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો