હળદરનું વાવેતર:શંખેશ્વરના કુંવારદ ગામના ખેડૂતે પાંચ એકર જમીનમાં પ્રથમ વખત હળદરનું વાવેતર કર્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વઢીયાર પંથક જ્યાં ચોમાસા આધારિત ખેતી હવે નર્મદા ને તેમજ જળશંગ્રહ પાણી ને કારણે ખેતી બારે માસ થવા લાગી છે વઢીયાર પંથકના કુવારદ ગામના પ્રગતિશીલ ખેડૂત તરીકે જિલ્લા અને રાજ્યમાં જેમણે નામના મળ્યું છે એવા રાજુભાઈ જાદવ ખેતી માટેની તમામ પ્રયોગો કરતા હોય છે કાળું જીરું પ્રથમ પ્રયોગ સફળતા મળ્યા પછી તેમને એક દશકમાં ખેતીમાં વિવિધ પ્રયોગ કર્યા છે અને તેમની મહેનતને કુદરતે પણ સાથ આપ્યો છે તેમ જ જે ખેતી કરે છે તેમાં તેમણે સફળતા મળે છે 2013 માં કાળા જીરાની પ્રયોગ તેમના ખેતરમાં કર્યો હતો અને તેમને સફળતા મળી હતી તેમ પાંચ વર્ષમાં સારો પાક તેમજ આવક મેળવી હતી.

આમ તેઓ પાકનો ફેર બદલો કરી રહ્યા છે આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત લીલી હળદરનું વાવેતર થયું છે રાજુભાઈ જાદવે તેમના પાંચ એક્ટર જમીનમાં આ વખતે લીલી હળદરનું વાવેતર કર્યું અને તેમાં તેમને સફળતા મળે છે અને આ હલદર ખરેખર ઓર્ગેનિક પકવી છે.

જેને જૂન 22 માં તેઓએ માતૃગાંઠ નું બિયારણ લાવ્યા હતા અને એક વીઘામાં 10 મણ મત્રુગાથ ની વાવેતર કર્યું હતું અને આજે તેઓ સફળ થયા છે અગામી ફેબ્રુઆરીમાં હળદરનો પાક તૈયાર થી બજારમાં આવશે બજારમાં માલ વેચાણની પણ વ્યવસ્થા કરાય છે આ હળદર ને ચીપ્સ પાડીને સુકવી નાખી દળી નાખવામાં આવશે તેમની ખેતી કરવાની પદ્ધતિમાં હોલિયા થકી સિંચાઈનું પાણી તેમજ ટપક પદ્ધતિથી પાકને પાણી આપવું હળદર માટે એવું કહેવાય છે કે જ્યાં છાંયડો મળતો હોય ઠંડક હોય ત્યાં વધુ થાય એટલે તેમને તેમના ખેતરમાં મલબાર લીમડો ચીકુ જામફળ જે કુદરતી નેટ હાઉસ કહેવાય તેને લઈ હળદરને પોષણ મળી રહે છે સાથે સાથે ઓર્ગેનિક ખાતર અને ગૌમુત્રનો ઉપયોગ કરીને અડધો નો ભાગ તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...