તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાટણ શહેરમાંથી સોમવારે ચોરાયેલી કાર મંગળવારે બોરસણ રોડ પરથી મળી આવી

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાત્રે પાર્ક કરેલી કાર સવારે ઘર આગળ જોવા ન મળી
 • કાર ગેરકાયદે ઉપયોગમાં લેવાયાની આશંકાએ ફરિયાદ

પાટણ શહેરમાંથી રાત્રે ચોરી થયેલી કાર બીજા દિવસે સવારે બોરસણ રોડ ઉપરથી બિનવારસી હાલત મળી અાવી હતી. કાર માલીકને શંકા ગાડીનો રાત્રી દરમ્યાન ગેરકાયદેસ પ્રવૃત્તી ઉપયોગ કર્યો હોવાની શંકા અાધારે પાટણ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ શહેરની અંબાજીનગર સોસાયટીમાં રહેતા વિપુલકુમાર ગંગારામજી પટેલ તેમની જીજે 06 બીઅે 6086 નંબરની કાર ઘર અાગળ સોમવારે રાત્રે પાર્ક કરી હતી. મંગળવારે સવારે ઉઠીને જોતાં ઘર આગળ કાર જણાઈ ન હતી. જ્યાં મંગળવારે સવારે બોરસણ રોડ ઉપર રાધે ગેલેક્ષી સોસાયટીના પાછળના ત્રણ રસ્તા ઉપર કાર બિનવારસી હાલતમાં મળી અાવી હતી.અા અંગે વિપુલકુમાર પટેલે અે ડીવીઝન પોલીસ મથકે કિ. રૂ. 60000 ની કાર ચોરી અંગે ફરીયાદ નોંધાવતાં પીઅેસઅાઇ ડી.કે. બ્રહ્મભટ્ટ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો