તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:હારિજમાં 21 હજારની રોકડ સાથે 8 શકુનિ પકડાયા

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

હારીજ શહેરમાં જુગાર ધામ પર પોલીસે રેડ કરી જુગાર રમતા આઠ શકુનિને રોકડ સહિત કુલ રૂ.26270ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. હારિજમાં ચંદનજી જવાનજી ઠાકોરના ઘરની પાસે એક બંધ મકાનની આગળના ભાગે જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રેડ કરી જુગાર રમતા આઠ શકુનિને રૂ 21,270 રોકડ, 4 મોબાઇલ મળી કુલ રૂ.26270 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા તેમની સામે હારીજ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગાર રમતાં ઝડપાયેલા શખ્સો
ચંદનજી જવાનજી ઠાકોર રહે.હારિજ
જાવેદ નબીભાઈ શેખ રહે.હારિજ
કિસનજી મંગાજી ઠાકોર રહે.હારિજ
સલીમભાઈ મોજમ ખાન કુરેશી રહે.ચાણસ્મા
યુનુસભાઇ મોહમ્મદભાઈ શેખ રહે.હારિજ
સલીમભાઈ મૂળજીભાઈ સિપાઈ રહે. હારિજ
શિવાજી મણાજી ઠાકોર રહે. હારિજ
બાલકૃષ્ણ ભગવાનભાઈ ઠક્કર રહે. હારિજ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો