ધરપકડ:વારાહીમાં રૂ.25600 રોકડ સાથે 6 શકુનિ ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસની રેડ દરમિયાન 1 શખ્સ ફરાર

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે હારજીતનો જુગાર રમતો હોવાની બાતમી અાધારે બુધવારે બપોરે રેડ કરી હતી. અા રેડ દરમ્યાન જુગાર રમતા 6 શકુનીઅોને રોકડ રૂ.25600 સાથે ઝડપાયા હતા. આ રેડ દરમ્યાન મલેક અાશીફખાન ફરાર થઇ ગયો હતો.

અા અંગે પોલીસે વારાહી પોલીસ મથકે ફકીર રજુશા અલીશા,સિપાહી બશીરભાઇ અલુભાઇ, ફકીર હનીફશા વલીશા, કુરેશી સૈયદભાઇ કાળુભાઇ,મલેક અાશીફખાન ઉર્ફે માયા રસુલખાન (ફરાર) રહે.તમામ વારાહી ,માજીરાણા પ્રવિણભાઇ ડાહ્યાભાઇ રહે.દહેગામ,હીરવા બીજુભાઇ શિવાનંદ રહે.જેરડા તમામ શકુનીઅો સામે અટકાયતી અધિનિયમ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...