તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હારિજના જમણપુર ગામેથી જુગાર રમતા 5 શખ્સો પકડાયા

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હારિજ તાલુકાના જમણપુર ગામની સીમમાં બાવળોની ઝાડીમાં જુગાર રમતા 5 શખ્સોને રૂ.13,540 ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. જમણપુર ગામની સીમમાં બાવળોની ઝાડીમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.13,540 ની રોકડ અને 3 મોબાઈલ મળી કુલ રૂ.15,040ના મુદ્દામાલ સાથે છોટાજી ડાયાજી ઠાકોર,દિનેશજી ગોવાજી ઠાકોર, દિલીપજી મેઠાજી ઠાકોર, ગોવિંદભાઈ બબાભાઈ પટેલ,બાલકૃષ્ણ ભગવાનભાઈ ઠક્કર તમામ રહે.હારીજ પકડી પાડ્યા હતા પાંચેય શખ્સો સામે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો