તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 5 From Dharpur Hospital, 4 From Janata Hospital And 1 From Dethli Kovid Center. A Total Of 10 People Were Discharged After Recovery.

કોરોનાને હરાવ્યો:ધારપુર હોસ્પિટલમાંથી 5, જનતા હોસ્પિટલમાંથી 4 અને દેથળી કોવિડ સેન્ટરમાંથી 1 મળી કુલ 10 લોકો સાજા થતાં રજા અપાઈ

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જનતા હોસ્પિટલમાં દાખલ કોરોના સંક્રમિત 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. પાટણના રૂની ગામના 42 વર્ષના પુરુષ , પાટણ શહેરના ગીંતાજલિ છાપરામાં રહેતી 25 વર્ષની યુવતી, ચાણસ્માના ગુરુકુળ સોસાયટીના 25 વર્ષના યુવક, શંખેશ્વરના રણોદ ગામના 48 વર્ષના પુરુષ અને દેથળી કોવિડ સેન્ટરમાંથી સમીના રાધનપુરવાસમાં રહેતા 40 વર્ષના પુરુષ સ્વસ્થ થતા રજા અપાઈ હતી. જ્યારે  પાટણ શહેરના  ધનોજીયા પરાની મહિલા  50 અને 48 વર્ષના બે પુરુષ  જ્યારે અને રાધનપુરમાં  42 અને 14 વર્ષના પિતા-પુત્ર ને ધારપુર સિવિલ હોસ્પિટલમાંથી મોડી સાંજે આપવામાં આવી હતી. કુલ 49 દર્દીઓ સ્વસ્થ થયા છે.49 દર્દીઓ સ્વસ્થ થયા છે અને હાલમાં 17 લોકો સારવાર હેઠળ છે.  

અન્ય સમાચારો પણ છે...