તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે વધુ નવા 42 કોરોના પોઝિટિવ કેસોનો વિસ્ફોટ થયો, 11 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ

પાટણ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 604 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા અને 15 દર્દીઓ સ્વસ્થ થયા

પાટણ શહેરમાં 15 અને તાલુકામાં 5 મળી કુલ 20 ચાણસ્મા શહેરમાં 8 અને તાલુકાના ગામોમાં 3 મળી 11, સિદ્ધપુર શહેરમાં એક પોલીસકર્મી સહીત તાલુકામાં 2 મળી 3 , રાધનપુર શહેરમાં 4 અને તાલુકામાં 1 મળી 5, શંખેશ્વરના મુજપુર સરસ્વતીના જંગરાલ અને હારીજમાં એક કેસ નોંધાયો હતો.

જિલ્લામાં વધુ 702 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા

જિલ્લામાં વધુ 42 કેસ નોંધાતા કેસ આંક 4652 થયો છે. જિલ્લામાં વધુ 702 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ 604 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. વધુ 15 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા છે. જિલ્લામાં હાલમાં એક્ટિવ કેસ 338 છે. જેમાંથી ફક્ત 11 દર્દીઓ જ હોસ્પિટલમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો