તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાંતલપુરના જાખોત્રા નજીક બે જીપ સામસામે અથડાતાં 4ને ઈજા

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધારપુર ખસેડાયા હતા

સાંતલપુર તાલુકાના જાખૌત્રા ચાર રસ્તા નજીક બે બોલેરો ગાડીનો ગંભીર અકસ્માત થવા પામ્યો હતો. જેમાં ગાડીમાં સવાર ચાર મુસાફરો પૈકી બે મુસાફરો ને ઇજાગ્રસ્ત થતા પાટણ ધારપુર ખસેડાયા હતા જ્યારે કે બે મુસાફરોને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. જે.જે.કન્ટ્રક્શન કમ્પની ભુજ દ્વારા હાલમાં એવાલ રીન્યુ સન એનર્જી સોલાર પાર્કના કોન્ટ્રાકટરની જીપને જાખોત્રા ચાર રસ્તા નજીક સામેથી આવી રહેલ ગાડી પિકઅપ ગાડીએ ટક્કર મારતા બાબુ આહીર ડ્રાઈવર, પિયુષ પટેલ, વિનય મૌરય, અરવિંદ કશ્યપ જ્યારે બે મુસાફરોને સામાન્ય ઇજાઓ થઈ હતી. તેમજ બે મુસાફરોને વધુ ઇજાઓ જણાતા ધારપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો