તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સિદ્ધપુરના ડેન્ટલ કોલેજના આરોગ્ય કર્મી સહિત જિલ્લામાં કોરોનાના 4 કેસ

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાટણ જિલ્લામાં મંગળવારે 4 કેસ નોંધાયા હતા.જેમાં સિદ્ધપુર શહેરમાં કોઠારીવાસમાં 27 વર્ષીય પુરુષ, તાલુકામાં દેથલી ડેન્ટલ કોલેજમાં આરોગ્ય કર્મી,અને સેદ્રાણા ગામમાં 75 વર્ષના આધેડ પુરુષ,રાધનપુર શહેરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં 70 વર્ષીય પુરુષ મળી કુલ નવા 4 કેસ નોંધાતા જિલ્લામાં કેસ આંક 4121 થયો હતો.સામે 11 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 3978 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો