તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પાટણમાં વધુ 33 કેસ, 35 દર્દીઓ સ્વસ્થ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પાટણ જિલ્લાના શનિવારે વધુ 33 કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 3800 પહોંચ્યો છે. જિલ્લા મથક પાટણ બાદ અન્ય તાલુકાઓમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે.

શનિવારે પાટણ શહેરમાં દિવ્ય આશિષ સોસાયટીમાં બે સહીત 5 સોસાયટીમાં 6 કેસ, કુણઘેર ગામમાં 3, દુધરામપુરા ,સબોસણ અને રણુંજ ગામમાં 1-1 મળી તાલુકામાં 12 કેસ, ચાણસ્મા 4 સોસાયટીમાં 4 કેસ,જસલપુર અને સેવાળા ગામમાં 1-1 મળી 6 કેસ, સિદ્ધપુર શહેરમાં બે સોસાયટીમાં 2 કેસ,બીલીયા ગામમાં 2 અને ચંદ્રાવતી,વનાસણ ગામમાં 1-1 મળી 6 કેસ, રાધનપુર શહેરમાં 4 અને બંધવડ,નાની પીપળી ગામમાં 1-1 મળી તાલુકામાં 6 કેસ, સમીના દાઉદપુરા અને જોરાવરપુરા ગામમાં 1-1, સરસ્વતીના કિમ્બુવા ગામમાં એક મળી જિલ્લામાં નવા 33 કેસ નોંધાતા કેસ આંક 3800 થયો હતો. જિલ્લામાં વધુ 35 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 3393 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં જિલ્લામાં 334 એક્ટિવ કેસ છે.

જિલ્લામાં રોજના 16 લોકોને કોરોના થયો 14 લોકો સ્વસ્થ થયા
પાટણ જિલ્લામાં 3 એપ્રિલના રોજ સિદ્ધપુરમાં પ્રથમ કેસ નોંધાયો ત્યારબાદ 5 ડિસેમ્બર સુધીમાં કુલ 245 દિવસ થયા.આ દરમ્યાન જિલ્લામાં કેસનો આંકડો 3800 થયો છે.ત્યારે સરેરાશ જોઈએ તો રોજના 16 લોકોને કોરોના થયો છે. ત્યારે સામે રિકવરીના આંકડા જોઈએ તો અત્યાર સુધીમાં 3400 આસપાસ લોકો સ્વસ્થ થયા છે.તે મુજબ રોજના 14 લોકો સ્વસ્થ થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો