તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પાટણમાં 13 સહિત જિલ્લામાં 32ને કોરોના

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

શુક્રવારે પાટણ શહેરમાં જ 13 તાલુકામાં 6 મળી 19, સમી તાલુકામાં 4, સિદ્ધપુર શહેરમાં બે અને તાલુકા એક મળી 3, ચાણસ્મા શહેરમાં એક અને તાલુકાના સેંધાલ ગામમાં એક મળી 2, હારીજ તાલુકામાં 2, સરસ્વતી અને રાધનપુર શહેરમાં એક મળી જિલ્લા વધુ 32 કેસ નોંધાતા આંક 3037 થયો હતો. જિલ્લામાં વધુ 990 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સામે 972 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.વધુ 41 દર્દીઓ સ્વસ્થ થતા જિલ્લા કુલ 2684 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા છે. હાલમાં જિલ્લામાં કુલ 283 દર્દીઓ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો