તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ખીમીયાણા પાસે છરીની અણીએ 3 શખ્સોઅ વેપારીને લૂંટી લીધો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાટણ તાલુકાના ખીમીયાણા નજીક તાંજેતરમાં વેપારીને છરીની અણીઅે ત્રણ શખ્સોઅે મોબાઇલ રોકડની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. વેપારીઅે પાટણ તાલુકા પોલીસ મથકે ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઇ હતી.પાટણમાં રહેતા વિનોદભાઇ મહેશભાઇ પ્રજાપતિ તેઅો કંપનીની ચીજ વસ્તુનુ બીજનેસમેન તરીકે જઇ માર્કેટીંગ કરતા હોય તેઅો કામકાજ અર્થે બાઇક લઇને તારીખ 25/01/2021 નારોજ સાંજના સુમારે પાટણતાલુકાના ખીમીયાણા ગામથી નજીક રોડ ઉપર વળાંક પાસે પસાર થઇ રહ્યા હતા

તે વખતે ત્રણ અજાણ્યા બાઇક સવાર અાવીને તેઅો રોકીને છરીની અણીઅે તેના પાકીટમાંથી રૂ.1500 રોકડ તેમજ મોબાઇલ ફોન જની કિ.રૂ.3500 ની લુંટ ચલાવી હતી. અા અંગે લુંટ ભોગ બનેલા વિનોદભાઇઅે પાટણ તાલુકા પોલીસ મથકે 3 અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી હે.કો.મુકેશભાઇ હિરાભાઇ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો