તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રવિવારે માત્ર એક કેસ નોંધાયા બાદ સોમવારે પાટણ જિલ્લામાં નવા 5 કેસ નોંધાયા હતા. જેમાં સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામમાં 38 વર્ષીય પુરુષ, 26 વર્ષીય સ્ત્રી અને 44 વર્ષીય સ્ત્રી, રાધનપુરના અરજણસર ગામમાં 50 વર્ષીય પુરુષ સાંતલપુરમાં 34 વર્ષીય પુરુષ મળી કુલ નવા 5 કેસ નોંધાતા જિલ્લામાં કેસ આંક 4117 થયો હતો. સામે 3 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 3967 દર્દીઓ સ્વસ્થ થયા છે.
જિલ્લામાં વધુ 929 સેમ્પલ લેવાયા હતા. સામે 8943ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલમાં જિલ્લામાં 76 કેસ એક્ટિવ છે. ઉત્તર ગુજરાતમાં સોમવારે 39 કેસ પૈકી બનાસકાંઠા 9, સાબરકાંઠા 8, પાટણ 5, અરવલ્લીમાં 2 કેસ નોંધાયા હતા. સોમવારે એક પણ મોત નોંધાયું નથી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.