તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વાધણા, દૂધરામપુરા, પાટણ, રાધનપુર, અબિયાણા, ગઢાથી 24 જુગારી ઝડપાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છ રેડમાં હારજીત અને વરલી મટકાનાં જુગારધામ ઝડપાયાં
  • પોલીસે રોકડ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધ્યો

સિદ્ધપુરના વાધણાથી રોકડ રૂ.950 સાથે 4, પાટણના દુધારામપુરથી રોકડ રૂ.23310, તેમજ મોબાઇલ 6 (કિ.રૂ. 9000) મળી કુલ રૂ. 32310 સાથે 7, પાટણના ગાંધીબાગથી 1 અને રાધનપુરથી વરલી મટકાનો જુગાર રમતા અેક શખ્સ જયારે સાંતલપુરના અબિયાણાથી અાઠ અને ગઢા ગામેથી 3 જુગારીઓ રોકડ રૂ. 1610 સાથે ઝડપાયા હતા.

ઝડપાયેલા જુગારીઓ
વાધણા :
માંકણોજીયા અાસીફભાઇ અબ્દુલભાઇ, ઠાકોર કાળુજી સોમાજી, જાદવ રંગતસંગ પ્રભાતસિંહ (રહે. વાધણા) અને ઠાકોર બકાજી નથાજી (રહે. ધનપુરા)
દુધારામપુરા : ઠાકોર બદરીજી નટવરજી, ઠાકોર વિક્રમજી જીતાજી, ઠાકોર ટીનાજી પથુજી, ઠાકોર અમરતજી બાવાજી, નાયી ચતુરભાઇ લાલજીભાઇ, ઠાકોર મહેન્દ્રજી વેરશીજી અને ઠાકોર મનોજજી નટવરજી
પાટણ (ગાંધીબાગ) : ઠાકોર અંબારામજી જીવાજી (વડલી)
રાધનપુર : રાવળ દિનેશભાઇ કાંતીભાઇ
અબિયાણા : ઠાકોર ભરતભાઇ નાથાભાઇ, ઠાકોર ગલાભાઇ જેરામભાઇ, ઠાકોર વિરમભાઇ ભગવાનભાઇ, ઠાકોર વિષ્ણુભાઇ વરૂભાઇ, ઠાકોર ભીખાભાઇ મનજીભાઇ, ઠાકોર ભીખાભાઇ મગનભાઇ, પરમાર જગદીશભાઇ સોમાભાઇ અને ઠાકોર લખમણભાઇ રાયમલભાઇ
ગઢા : રાવળ ભાવાભાઇ ભુરાભાઇ, ઠાકોર રઘુભાઇ સેંધાભાઇ, ઠાકોર અજુભાઇ કેશાભાઇ

અન્ય સમાચારો પણ છે...