તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પાટણ જિલ્લામાં 224 પોલીસ,109 હોમગાર્ડ અને 108 મહેસુલ વિભાગના કર્મીઓએ વેક્સિન લીધી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

પાટણ જિલ્લામાં 8 કેન્દ્રો પર 500 ફ્રન્ટલાઈન વર્કરોએ વેક્સિન દીધી હતી. 500માંથી 224 પોલીસ અને 109 હોમગાર્ડ તેમજ 108 મહેસુલ વિભાગના કર્મચારીઓએ વેક્સિન લીધી હતી. મંગળવારે પાટણ જિલ્લામાં ટાર્ગેટની સામે 50 ટકા રસીકરણ થયું હતું.8 કેન્દ્રો પર 102 ફ્રન્ટલાઈન વર્કરોને વેક્સિન આપવાની હતી તે પૈકી 500 કર્મચારીએ રસી લીધી હતી

ડિસ્ટ્રીક હોસ્પિટલ પાટણ, એસપી કચેરી પાટણ, ઉપરાંત રાધનપુર, સમી, વાગડોદ, શંખેશ્વર, સિદ્ધપુર અને વારાહી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં 109 હોમગાર્ડ 224 પોલીસ 58 નગર પાલિકા કર્મચારીઓ 108 મહેસુલ વિભાગના કર્મચારીઓ અને એક તલાટી કમ મંત્રીએ કોરોના વેક્સિન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો