તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:હારીજ જલિયાણ ગ્રુપ દ્વારા 2.21 લાખનું દાન

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી રામ જ્ન્મભૂમિ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત હારીજ ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદીર નિધિમાં જલિયાણ ગ્રુપ હારીજ ભાગ્યોદય ઓઇલ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા મિતેશભાઇ ઠક્કરે કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરની ઉપસ્થિતિમાં રૂ.2.21 લાખનો ચેક રામ નિધિ આપ્યો હતો. કેબિનેટ મંત્રી દિલિપજી ઠાકોરે 1 લાખ,જ્યારે હારીજ જિનિંગ એસોસિયેશન દ્વારા ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ નિધિમાં સતિષભાઈ ઠક્કર 1 લાખ, હસમુખભાઇ મોરારભાઈ ઠક્કર 1 લાખ, સીધેશ્વરી જીનીન્ગના જીગર મહેતા 51 હજાર, તથા અંબિકા જીનના 31 હજાર જ્યારે અન્ય શિવમ જીનીન્ગ,રોહિત કોટન ઇન્ડસ્ટ્રીઝ, ઉમેશ ઇન્ડસ્ટ્રીઝ,રિદ્ધિ સિદ્ધિ જીનીન્ગ, હરિઓમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 21 હજારની દાન નિધિ આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો