તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:પાટણ શહેરમાં વધુ 9 કેસ સહિત જિલ્લામાં 22 લોકો કોરોના સંક્રમિત

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાણસ્મામાં 6, રાધનપુરમાં 3, હારિજ અને સિદ્ધપુરમાં 2-2 કેસ

પાટણ શહેર સહિત જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 22 કેસ આવતા કુલ આંક 3822 પર પહોંચી ગયો છે. પાટણ શહેરમાં 9 ચાણસ્મા તાલુકામાં 6, હારિજ તાલુકામાં 2, સિદ્ધપુર તાલુકામાં 2 અને રાધનપુર શહેરમાં 3 કેસ સાથે રવિવારે વધુ 22 કેસ આવ્યા છે. શંકાસ્પદ લક્ષણો ધરાવતાં 952 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાં 1011 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ જ્યારે 269 સેમ્પલ પેન્ટિંગ છે. જ્યારે હાલમાં 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે,જ્યારે 279 દર્દીઓ હોમઆઇશોલેશનમાં છે.

રવિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોની વિગત
પાટણ

શહેરમાં મોટી-ભાટીયાવાડમાં 60 વર્ષિય મહિલા, સાંઈ સૃષ્ટિ સોસાયટીમાં 75 વર્ષિય પુરુષ,સોલારાની પોળમાં 75 વર્ષિય મહિલા, રામ પાર્ક સોસાયટી 47 વર્ષિય પુરુષ, પાર્થનગરમાં 21 વર્ષિય પુરુષ, ભૈરવનગરમાં 49 વર્ષિય મહિલા, ઉપવન બંગ્લોઝમાં 51 વર્ષિય પુરુષ, સાઈબાબા નગરમાં 50 વર્ષિય પુરુષ, અમી કુંજ સોસાયટીમાં 39 વર્ષિય પુરુષ

ચાણસ્મા
ચાણસ્મા શહેરના ખોડીયાર પુરામાં 32 વર્ષીય યુવક, કેસરવાડી ખાડીયા ચોકમાં 48 વર્ષિય મહિલા, મોતીપુરામાં 75 વર્ષિય મહિલા, રામપુરા ગામે 50 વર્ષિય મહિલા, રૂપપુર ગામે 70 વર્ષિય પુરુષ

હારીજ
સોઢવ ગામે 75 વર્ષિય પુરુષ , અડિયા 30 વર્ષિય મહિલા

સિદ્ધપુર
મેળોજ ગામે 10 વર્ષિય બાળક, ચંદ્રાવતી ગામે 62 વર્ષિય સ્ત્રી

રાધનપુર
રાધનપુર શહેરમાં ગાલાશેઠની શેરીમાં 25 વર્ષિય સ્ત્રી, રાજનગર સોસાયટીમાં 36 વર્ષિય સ્ત્રી, રાજનગર સોસાયટીમાં 19 વર્ષિય સ્ત્રી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો