કોરોના અપડેટ:ચાણસ્મામાં છ વર્ષના બાળક સહિત જિલ્લામાં કોરોનાના 19 કેસ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં બુધવારે 1735 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં 19 ના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. 6 દર્દીઓ સ્વસ્થ હાલમાં 89 કેસ એક્ટિવ છે. સિદ્ધપુર શહેરમાં 4 કેસ, તેમજ બીલીયા ગામમાં 2, મેથાણ ગામમાં 2, તાવડીયામાં 1, ચાટાવાળામાં 1 કેસ મળી તાલુકામાં 8 કેસ, પાટણ શહેરમાં 3, દુધારામપુરા,બાલીસણા અને કતપુર ગામમાં 1-1 મળી તાલુકામાં 6 કેસ, ચાણસ્મામાં ઇન્દિરા નગરના 6 વર્ષના બાળક સહિત શહેરમાં 3 કેસ, ધાણોધરડામાં 1 મળી તાલુકામાં 4 કેસ, સમીના બાસ્પામાં 1 કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...