તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારોના નામની યાદી:પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં ભાજપના 162 નવા ચહેરા, 8 રિપીટ

પાટણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કુલ 170 બેઠકોમાંથી સમી-1 સામાન્ય સ્ત્રી બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર ન કરાયું
 • ચાણસ્મામાં જુના જોગીઓ કપાતાં નારાજગી

પાટણ જિલ્લાની નવ તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની યાદી ભાજપે ગુરૂવારે જાહેર કરી હતી. જેમાં પાટણ તાલુકાની 20, સિદ્ધપુર તાલુકાની 22, ચાણસ્મા તાલુકાની 18, સરસ્વતી તાલુકાની 24 બેઠકો પર નવા ચહેરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જયારે સરસ્વતી તાલુકાની નાયતા બેઠક પર ઠાકોર સામંતબેન લવજીજી અગાઉ તેમના પતિ સદસ્ય હતા. અા વખતે તેમની પત્નીને ટીકીટ અાપી છે. હારીજ તાલુકાની 16માંથી 15 તાલુકા પંચાયત સીટના ભાજપના તમામ ચહેરા નવા છે. પીપલાણા બેઠક પર ઠાકોર બચુજી પુંજાજીના પત્ની અગાઉ સદસ્ય હતા અા વખતે તેમના પતિને ટીકીટ અાપી છે.

સમી તાલુકાની 18 માંથી 17 તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારો બે રિપીટ બાકી તમામ નવા ચહેરા છે. કનીજ બેઠક પર ઠાકોર લીલાબેન દિલીપભાઇ સદસ્યના પત્નીને ટીકીટ અાપી છે અને માંડવી બેઠક પર નાડોદા નબુબેન લાધુભાઇ રિપીટ કર્યા હતા. શંખેશ્વર તાલુકાની 16 તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારઓ બે રિપીટ બાકી તમામ નવા ચહેરા છે. સુબાપુરા બેઠક પર ઠાકોર જામાજી લાધુજી રિપીટ કર્યા છે અને કુંવર ચાવડા ભગવતીબેન કરશનભાઈ રિપીટ કર્યા હતા.

રાધનપુર તાલુકા પંચાયતની 18 સીટના ભાજપના ઉમેદવારો પૈકી અેક ઉમેદવાર રિપીટ બાકી તમામ નવા ચહેરા છે. અગીચાણા બેઠક પર ઠાકોર કંકુબેન જયંતિજી રિપીટ કર્યા છે. સાંતલપુર તાલુકાની 18 તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવારઓ પૈકી ત્રણ રિપીટ બાકી તમામ નવા ચહેરા છે. ગાંજીસર બેઠક માટે ઠાકોર બાબુભાઈ વાઘાભાઈ, ઝેકડા માટે ચૌધરી શકતાભાઈ ખેતાભાઈ, વારાહી 1 માટે મલેક મદીનાબેન ઈમરાનભાઈ ત્રણે રિપીટ કર્યા છે.

જિલ્લા પંચાયતની ટિકિટ ન મળતાં કોંગ્રેસ જિલ્લા મંત્રીનું રાજીનામું
સાંતલપુરના લોદરા ગામના ઠાકોર પ્રદીપભાઈ માધાભાઈ પાટણ જિલ્લાના મંત્રી, રાજીવ ગાંધી ફાઉન્ડેશન સાતલપુરના પ્રમુખ સહિત તમામ હોદાઓ પરથી રાજીનામુ આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. સતત પંદર વર્ષથી કોંગ્રેસ પક્ષમાં હોઈ તાલુકા પંચાયતની ટીકીટ માંગવા છતાં પક્ષ ન આપતા તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાનું કારણ રજૂ કરી પક્ષ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

ચાણસ્મામાં ભાજપના જુના જોગીઓનાં પત્તાં કપાતાં નારાજગી
ચાણસ્મા જિલ્લા પંચાયતની ધીણોજ બેઠક ઉપર વડાવલી બેઠક ઉપર તો તાલુકા પંચાયતની કેટલી ક્યાંથી પાંચ બેઠકો ઉપર જૂના કાર્યકરોને ટિકિટ માંગી હતી. પરંતુ પક્ષ દ્વારા જુના ભાજપના પીઢ કાર્યકરોના પત્તા કપાતા અસંતોષની લાગણી જોવા મળી છ.ે છતાં પણ પક્ષે જે નિર્ણય કરી ટિકિટ આપી છે તેની શિરોમાન્ય ગણી લઈએ છીએ તેવી લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે ધીણોજના ભાજપના કાર્યકર નાનજીભાઈ જિલ્લા પંચાયત માટે ટિકિટ માંગી હતી અને પત્તું કપાયું છે પરંતુ તેમણે કોઈ અસંતોષ ન હોવાનું ધીણોજ 1 સીટ ઉપર જે કોઈ ટિકિટ લઈને આવી છે તેને પૂરેપૂરો સહકાર આપવા જણાવ્યું હતું. તો સુણસરની તાલુકા પંચાયતની બેઠક ઉપર બન્ને ક્ષત્રિય-ઠાકોર દાવેદારી છે અને થોડીક અસમંજસના કારણે નામ જાહેર થઇ શકી નથી પરંતુ સાંજ સુધીમાં નામ જાહેર થઈ જશે તેમ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું

સરસ્વતી-24 ઉમેદવાર

મેસર - પટેલ વર્ષાબેન કાન્તીભાઈ

ભાટસણ - દેસાઈ કમળાબેન સાહરભાઈ

ખારેડા - ઠાકોર પોપટજી વિક્રમજી

ખોડાણા - ઠાકોર વેરશીજી મોતીજી

અમરપુર - ઠાકોર હકમલજી પર્થીજી

નાયતા - ઠાકોર સામંતબેન લવજીજી

કાંસા - ઠાકોર મુકેશજી ચેનાજી

ચારૂપ - ઠાકોર સોનાજી ચતુરજી

અઘાર - ઠાકોર મંજીબેન ગોવાજી

કાનોસણ - જોષી નટવરભાઈ ગણેશભાઈ

સાંપ્રા - ઠાકોર વસંતીબેન વિષ્ણુજી

સરીયદ- મકવાણા અશોકભાઈ ચેહરાભાઈ

ઉંદરા - ઠાકોર જયોત્સનાબેન નારણજી

ઓઢવા - ઠાકોર ભાવનાબેન ગીરાજી

વેલોડા ( નાના મોટા )- ઠાકોર રવજીજી છગનજી

વામૈયા - ઠાકોર શિલ્પાબેન વિજયસિંહ

અજીમાણી - દેસાઈ અંબાબેન નારણભાઈ

ભીલવણ - ભીલ ભગવાનભાઈ મોહનભાઈ

વાગડોદ - પરમાર સુભદ્રાબેન અમરતભાઈ

કિમ્બુવા - રબારી ભુપેન્દ્રભાઈ કાનજીભાઈ

વાયડ - ઠાકોર માંડળજી વસ્તુજી

અબલુવા - ઠાકોર ગીતાબેન લાલાજી

લક્ષ્મીપુરા - ઠાકોર શોભનાબેન લાલસિંહ

કોઇટા - ઠાકોર બીપીનજી વાલજીજી

પાટણ-20 ઉમેદવાર

આંબલિયાસણ - ભીલ રાજુભાઈ નાથાભાઈ,

ડેર 1 - ઠાકોર મેશજી જોયતાજી,

ડેર 2 - દેસાઈ લલીબેન જયરામભાઈ,

બાલીસણા 1 - પટેલ અંકિતાબેન રાહુલકુમાર

બાલીસણા 2 - પરમાર નરેશભાઈ મંગળભાઈ

કમલીવાડા - રાજપૂત જગતસિંહ બાબુજી

ધારપુર - પટેલ ક્રિષ્નાબેન જયંતિભાઈ

બોરસણ - ઠાકોર માયાબેન પાર્થકુમાર

સંખારી - પટેલ અલ્કેશભાઈ સવજીભાઈ

રાજપુર - પટેલ હીનાબેન મહેન્દ્રભાઈ

કુણઘેર - પટેલ વિમળાબેન મનીષભાઈ

ચંદુમાણા - દેસાઈ ગેમરભાઈ કમશીભાઇ

ખારીવાવડી - ઠાકોર સોનલબેન લેબુજી

અનાવાડા - મકવાણા નર્મદાબેન ગણપતભાઈ

દુધારામપુરા - ચૌધરી ભગવાનભાઈ ગોવિંદભાઈ

ધારણોજ - ઠાકોર બાબુજી પ્રતાપજી

મણુંદ - પટેલ પ્રમિલાબેન વિનોદભાઈ

રણુંજ - પટેલ રામભાઈ અંબારામદાસ

સંડેર - પટેલ અમિતભાઈ મહેન્દ્રભાઈ

નોરતા - ઠાકોર મંજીબેન ખોડજી

​​​​​​​

સિદ્ધપુર-22 ઉમેદવાર

બીલીયા - પટેલ રાગીણીબેન મહેન્દ્રભાઈ

ખળી - વાઘેલા પ્રકાશભાઈ બેચરભાઈ

સમોડા - સેનમા ઝુરીબેન જેસંગભાઈ

મેળોજ - ઠાકોર લખીબેન પરબતજી

મુડાણા - પ્રજાપતિ ગીતાબેન જગજીવનભાઈ

ગાંગલાસણ - પટેલ રાકેશકુમાર ઈશ્વરલાલ

ડીંડરોલ - ચૌધરી મનેશભાઈ ભેમજીભાઈ

કાકૌશી 1 - ભીલ રીટાબેન રમેશકુમાર

કાકોશી 2 - મોમીન અબ્દુલ વાહીદ ઈસ્માઈલ

મેથાણા - ઠાકોર ભીખીબેન અમુંજી

દશાવાડા - પરમાર ધરમસિંહ ગોવાભાઈ

કુંવાર - પટેલ ચંદ્રિકાબેન નારણભાઈ

સેવાલણી - ઠાકોર અમરતજી ગમાજી

કલ્યાણી - રાજપૂત શારદાબેન અજીતસિંહ

ચાંદણસર - ઠાકોર વસીબેન ગંભીરજી

ખોલવાડા - રાજપૂત અમરતજી પ્રતાપજી

ચંદ્રવતી - ઠાકોર ગીરીબેન દિલીપજી

નેદરા - ઠાકોર રંજનબેન ભરતજી

ઠાકોર - ઈશ્વરજી રાયમલજી ,

સેન્દ્રાણા - કડીવાલા આબીદ હુસેન મહમદ હુસેન

વધાણી - ઠાકોર અભુજી ઉદાજી

મેત્રાણા - ગોસ્વામી સુર્યાબેન સુરજગીરી

​​​​​​​

રાધનપુર-18 ઉમેદવાર

અગીચાણા - ઠાકોર કંકુબેન જયંતિજી (રિપીટ)

ગૌતરકા- આહીર સવિબેન શંકરભાઈ

કમાલપુર - ભરવાડ મધુબેન વેલાભાઇ

છાણીયાથર - આયર નોંધાભાઈ ભુરાભાઈ

મસાલી - રાણા શ્રવણભાઈ લક્ષમણભાઈ

સાતુન - પટેલ હીરાભાઈ ભલાભાઈ

બંધવડ - ઠાકોર નીતલબેન જીતુભાઈ

ભીલોટ - રબારી પ્રભાતભાઈ પેથાભાઈ

ચલવાડા- ઠાકોર વિરચંદજી પરમાજી

જાવત્રી - રબારી નથુભાઈ જીવાભાઈ

મેમદાવાદ-પટેલ જયાબેન ગોવિંદભાઈ

મોટી પીંપળી - રાવલ સુરેખાબેન રાજુભાઈ

અરજણસર - ચૌધરી રખુબેન નારણભાઈ

ધરવડી- ઠાકોર અંબારામભાઈ બાબુભાઈ

સિનાડ - મકવાણા ગીતાબેન રમેશભાઈ

સુલ્તાનપુર- ચૌધરી શીવાભાઈ તેજાભાઈ

કામલપુર - ચૌધરી લખીબેન ગોવિંદભાઈ

સરદારપુરા - ઠાકોર શીતલબેન દિનેશજી

​​​​​​​

ચાણસ્મા-18 ઉમેદવાર

લણવા - પટેલ જગદીશભાઈ ભુદરભાઈ

ધીણોજ 1 - ચૌધરી ભરતભાઈ હરીભાઈ

રણાસણ - સોલંકી જીતેન્દ્રકુમાર ભલજીભાઈ

ધીણોજ 2 - પટેલ બાબુભાઈ પરસોત્તમભાઈ

સુણસર સુમિત્રાબેન મુકેશકુમાર ઝાલા

દેલમાલ - ઠાકોર કોકીલાબેન ભરતભાઈ

ધાણોધરડા - ઠાકોર કમુબેન અનુજી

જીતોડા - પટેલ કૌશિકકુમાર શંકરલાલ

કંબોઈ - સોલંકી જગનસિંહ કાનાજી

કેશણી - પટેલ દક્ષાબેન નિરવભાઈ

ખારીધારીયાલ - દેસાઈ ગીરીશભાઈ કેશુભાઈ

ખોરસમ - પટેલ ચિરાગકુમાર શંકરભાઈ

બ્રાહ્મણવાડા - ચૌધરી નીલાબેન પ્રવિણભાઈ

મીઠી ધારીયાલ - પટેલ પુષ્પાબેન પ્રવિણભાઈ

પીંપળ - પટેલ કૈલાશબેન ભરતભાઈ

ટાકોદી - ઠાકોર ભગવતીબેન ભવાનજી

વડાવલી - પટેલ ભગવતીબેન મહેશભાઈ

ઝીલીયા - પરમાર ભાવનાબેન હિમાંશુભાઈ

​​​​​​​

સમી-16 ઉમેદવાર

અમરાપુર - ઠાકોર કંચનબેન ભરતભાઈ

કાઠી - મકવાણા ઝલીબેન દશરથભાઈ

રાફુ - ઠાકોર રતનબેન ભુપતભાઈ

નાયકા - ભીલ મોહતીબેન અરજણભાઈ

દુદખા - ઢેબા ફાતિમાબેન મુસાભાઈ

નાની ચંદુર - ઠાકોર તલાજી વજાજી

બાસ્પા - ઠાકોર હંસાબેન જયંતિજી

ગોચનાદ - ઠાકોર આશાબેન નેમાજી

કનીજ - ઠાકોર લીલાબેન દિલીપભાઇ

ભદ્રાડા - ઠાકોર રીટાબેન દિનેશજી

માંડવી - નાડોદા નબુબેન લાધુભાઇ (રિપીટ)

વેડ - હેરમા અનિલભાઈ રામાભાઈ

ધધાણા - ચૌધરી માનસિંહભાઈ લક્ષ્મણભાઈ

ઝીલવાણા - વઢેર નવીનભાઈ માદેવભાઈ

વરાણા - સિંધવ રણજીતસિંહ પથસિંહ (રિપીટ)

રણાવાડા - ઠાકોર હીરાબેન બાવાજી

સમી 1 સામાન્ય સ્ત્રી (જાહેર બાકી)

સમી2 - દવે હર્ષિતાબેન સંજયભાઈ

​​​​​​​

હારિજ-16 ઉમેદવાર

અડિયા- ઠાકોર હેતલબેન ઉદાજી

બોરતવાડા - સોલંકી રમિલાબેન ભલાભાઈ

માંકા-ઠાકોર સંજયજી નારણજી

તંબોડીયા - મકવાણા સુરેશભાઈ મફતલાલ

રાવિન્દ્રા - ઠાકોર વનરાજજી જવાનજી

દુનાવાડા - ચૌધરી ભાવનાબેન પ્રકાશભાઈ

પીપલાણા - ઠાકોર બચુજી પુંજાજી

સાંકરા - અનુસૂચિત આદિજાતિ

રોડા - ઠાકોર તારાબેન તરસંગજી

વાંસા - ઠાકોર તારાબેન બાબુજી

જસોમાવ - ઠાકોર નીતીન કુમાર અમરાજી

કુકરાણી - વાઘેલા માયાબા ગિરીરાજસિંહ

કાતરા - ઠાકોર ગાંડાજી વેલાજી

ખાખલ - ભરવાડ રમેશભાઈ ચેહરાભાઈ

સરવાલ - ઠાકોર રમીલાબેન જયરામજી

વાઘેલ - પટેલ કાન્તાબેન જયંતિભાઈ

​​​​​​​

સાંતલપુર-18 ઉમેદવાર

ગાંજીસર - ઠાકોર બાબુભાઈ વાઘાભાઈ (રીપીટ )

કોલીવાડા - ભીલ મગનભાઈ મેહાભાઈ

લોદરા - ઠાકોર લવિંગભાઈ નરભભાઈ

ઝેકડા - ચૌધરી શકતાભાઈ ખેતાભાઈ (રીપીટ)

કોરડા - ઠાકોર અનિલભાઈ રતાભાઈ

બાબરા - આહીર રેયાબેન વજાભાઈ

સીધાડા - મલેક હીનાબેન વસીમખાન

ઝાઝમ - ઠાકોર સામતભાઈ ઈશ્વરભાઈ

ધોકાવાડા - આયર સાનુબેન હિરાભાઈ

મઢુત્રો - પરમાર સોમાબેન નાનજીભાઈ

પિપરાળા - આયર ગીતાબેન રાણાભાઈ

સાંતલપુર - જાડેજા સેજલબા શક્તિસિંહ

વૌવા -આયર વિરમભાઈ ભીખાભાઈ

સાંતરનેસ - જાડેજા સીતાબા રધુભા

ગડસાઈ - આહીર મેવાભાઈ નાગદાનભાઈ

ગોખોતર - ઠાકોર મફાભાઈ સવશીભાઈ

વારાહી 1- મલેક મદીનાબેન ઈમરાનભાઈ (રીપીટ)

વારાહી2- ચૌધરી ભાવનાબેન રમેશભાઈ

દશરથજી ઠાકોર

​​​​​​​

શંખેશ્વર-16 ઉમેદવાર

ખીજડીયારી - હળપતિ ગંગોત્રીબેન સુરેશજી

લોલાડા - ઠાકોર હંસાબેન ભરતજી

મનવરપુરા - રથવી રાજુભાઈ કલાભાઈ

મોટીચંદુર - જાદવ ભુપેન્દ્રકુમાર રામાભાઈ

મુજપુર - ઠાકોર મેરાજી ભવાનજી

સિપર - ઠાકોર ભરતજી કેશાજી

સુબાપુરા - ઠાકોર જામાજી લાધુજી( રિપીટ)

કુંવર - ચાવડા ભગવતીબેન કરશનભાઈ (રિપીટ)

બોલેરા - ઠાકોર ગીતાબેન જેસંગજી

કુંવારદ - લકુમ રાજુભાઈ શંકરભાઈ

પાડલા - ઠાકોર હીરાબેન નીરૂજી

પંચાસર - ઠાકોર ધર્મિષ્ઠાબેન તળસીજી

શંખેશ્વર1 - ચાવડા મનીષાબેન ચિરાગકુમાર

શંખેશ્વર2- ઠાકોર અમરતબેન પરબતજી

ટુવડ - સિંધવ પબાભાઈ ખોડાભાઈ

ધનોરા - ઠાકોર કાન્તાબેન ભલાભાઈ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો