તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:13 હજાર લીટર કેપિસિટીનો ઓક્સિજન રીફલીંગ પ્લાન્ટ તૈયાર, આજે મુખ્યમંત્રી ઓક્સિજન પ્લાન્ટનું ઈ લોકાર્પણ કરશે

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં મે માસના આરંભમાં ઓક્સિજનની સુવિધા શહેરમાં ઉપલબ્ધ કરવા માટે કેમ્પસ ખાતે 90 લાખના ખર્ચે 13 હજાર લીટર કેપિસિટીનો રીફલીંગ પ્લાન્ટ બનાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ પ્લાન્ટમાં એક કલાકમાં 20 સિલિન્ડર ભરી શકાશે.જે શહેરની હોસ્પિટલમાં ઓક્સિજન આપવામાં આવશેવડોદરાની શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ગેસ એજન્સી એ આ પ્લાન્ટ બનાવ્યો છે.ટેન્ક ફિટિંગ સહીત ઇન્ફાસ્ટ્રકચર અને વીજળી કનેક્શન સહિતની કમગીરી પૂર્ણ થતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઈન્પેશન કરી લીલીઝંડી આપતા મંગળવારે ઓનલાઇન પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવનાર છે.જેમાં મુખ્યમંત્રી પ્લાન્ટનું ઓનલાઈન લોકાપર્ણ કરશે.

અન્ય સમાચારો પણ છે...