તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:પાટણ જિલ્લાના 100 તલાટી કમ મંત્રીએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 12 તલાટી કમ મંત્રીએ વેક્સિનેશન કરાવ્યું

પાટણ જિલ્લાના 100 તલાટી કમ મંત્રીએ સોમવારે કોરોનાની રસી લીધી હતી. જેમાં સમી તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સોમવારે તાલુકાના તલાટી કમ મંત્રીઓને કોરોના વેકસીન આપવામાં આવી હતી . વેકસીન લીધા બાદ એક પણ તલાટી કમ મંત્રીને કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળેલ ન હોવાનું પાટણ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ સતિષકુમાર જાદવે જણાવ્યું હતું.

સમી તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના વોરીયર્સ એવા તલાટી કમ મંત્રીઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જિલ્લાના પાટણ, સમી, હારિજ, સાંતલપુર, ચાણસ્મા સહિતના મથકો પર જિલ્લાના 100 તલાટી કમ મંત્રીએ કોરોના રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો