તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:નોરતા, સાંતલપુર અને જશોમાવમાં જુગાર રમતાં 10 જુગારી ઝડપાયા, 6 શખ્સો ફરાર

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.20 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી જુગાર કલમ અન્વયે ગુનો નોંધ્યો

પાટણ જિલ્લામાં પોલીસે બાતમીના આધારે જુગાર રમતા ત્રણ સ્થળો પર રેડ કરી નોરતા, સાંતલપુર અને જશોમાવ ગામે જુગાર રમતા 10 જુગારીઓ ઝડપાયા હતા. દરમ્યાન 6 જુગારીઓ ફરાર થઇ ગયા હતા તમામ પાસેથી રોકડ રૂ.20,700નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. તમામ વિરુદ્ધ જુગાર કલમ અન્વયે ગુનો નોધ્યો છે.

ઝડપાયેલ જુગારીઓ
નોરતા : ઠાકોર નરેશજી વિરમાજી, ઠાકોર વરવાજી મગનજી, ઠાકોર ભોપાજી ઇશ્વરજી, ઠાકોર અર્જુનસિંહ ઝાલાજી
સાંતલપુર : જાડિયા પરબતભાઇ નામેરીભાઇ, રાઠોડ ચતુરભાઇ નામેરીભાઇ , પરમાર ભલાભાઇ વિરાભાઇ અને રામજીભાઇ વિહાભાઇ
જશોમાવ : ઠાકોર પ્રધાનજી હરચંદજી અને ઠાકોર અમરતજી સુરાજી રહે.

ફરાર આરોપીઓ
ઠાકોર ભોપાજી અભાજી , ઠાકોર નારણજી બાબુજી , ઠાકોર ભુરાજી અભાજી , ઠાકોર જીલેશજી રશીકજી , ઠાકોર જામાજી જીવણજી અને ઠાકોર કૈલેશજી અમરાજી

અન્ય સમાચારો પણ છે...