તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:સંક્રમણ વધતાં હારિજ સિવિલમાં ઓક્સિજન બેડ સાથે કોવિડ સેન્ટર ઉભું કરવાની માંગ સાથે ધરણાં

હારીજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હારિજ મામલતદાર કચેરી આગળ ધરણાં પર બેઠેલા ઠાકોર સેનાના 4 કાર્યકરોની અટકાયત
 • શનિવારે સવારે ધરણાં પર બેઠેલા યુવાનોને પોલીસ ઉઠાવી ગઈ, એક કલાક બાદ મુક્ત કર્યા

હારીજ તાલુકા ઠાકોર સેનાના કાર્યકરો ઠાકોર સેનાના કાર્યકરો દ્વારા હારીજ રેફરલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભુ કરી ઓક્સિજન જેવી પ્રાથમિક સગવડ ઊભી કરવા રજુઆત કરી હતી. પણ તે પુરી ન થતાં હારીજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ બચુજી ઠાકોર, સંજયજી ઠાકોર સુરેશજી ઠાકોર બેનરો સાથે શનિવારે સવારે 11.00 કલાકે મામલતદાર કચેરી ખાતે ધરણા પર બેઠા હતા, જ્યાં બેસતાની સાથે હારીજ પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા અને એક કલાક બાદ મુક્ત કર્યા હતા.

સિદ્ધપુરમાં ભૂખ હડતાળનો કાર્યક્રમ મુલતવી

સિદ્ધપુર 200 બેડનું કોવિડ સેન્ટર અને રોટરી ક્લબ દ્વારા આપેલ વેન્ટિલેટર તાત્કાલિક ચાલુ કરવાની માંગ સાથે યુવાનોએ શનિવારે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારતાં કલેક્ટરે સમજાવટ કરતાં કાર્યક્રમ મુલતવી રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો