તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:લોકરક્ષક દળની પ્રતિક્ષા યાદી જાહેર કરવા હારિજના ઉમેદવારોની માંગ

હારીજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લોકરક્ષક દળની પ્રતિક્ષા યાદી જાહેર કરવા હારિજના ઉમેદવારોની માંગ

લોકરક્ષક દળની ભરતીમાં વેઇટિંગ લિસ્ટ જાહેર નહીં કરાતા હારીજના ઉમેદવારોએ મામલતદારને આવેદનપત્ર આપી પ્રતિક્ષા યાદી જાહેર કરવા માંગ કરી છે. ગૃહવિભાગ દ્વારા દરેક વર્ગ 3ની ભરતીમાં ઉમેદવારોને 20 ટકા પ્રતીક્ષા યાદી બનાવવામાં આવશે તેવો પણ મહત્વનો નિર્ણય કરી જાહેરાત કરવામા આવી હતી.

છતા પણ લોકરક્ષક દળની ભરતીમાં એક વર્ષ કરતા વધું સમય વીતી ગયો હોવાં છતા આજદિન સુધીપ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી નથી. માટે ગૃહવિભાગ દ્વારા લોકરક્ષક દળની 20 ટકા વેઇટિંગ યાદી જાહેર કરવામા આવે તેવી માંગ સાથે હારીજ મામલતદાર બી.વી. પરમારને તાલુકાના લોકરક્ષક દળના ઉમેદવારોએ આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો