મેઘ પ્રકોપ:હારિજ પંથકમાં ધુમ્મસથી રવિ પાકમાં રોગ આવવાની ભીતિ

હારિજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હારિજ પંથકમાં શનિવાર વહેલી સવારે ધુમ્મસ સાથે ઝાકળ પડતાં રવિ પાકો ઝાકળ પાણીથી તરબોળ થઈ ગયા હતાં જ્યારે રોડ રસ્તાઓ પર સવારે 10 વાગ્યા સુધી વાહન ચલાવવું મુશ્કેલ બન્યુ હતુ.રવિ પાકમાં જીરું, ચણા,રાઈ જેવા પાકોમાં મોલો મચ્છી જેવા રોગ આવવાની ભીતિથી ખેડુતો ચિંતાતુર બન્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...