તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કોરોના વેક્સીન સૌ પ્રથમ શાકભાજી વેપારી, ફેરીયાઓને મળે તેવી માંગ

હારિજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

છેલ્લાં આઠ માસ થી સમગ્ર દેશમાં કોરોનાં વાયરસની મહામારીએ દેશલોકોના જીવન અસ્ત વ્યસ્ત કર્યા છે. દેશમાં પણ વેક્સિન સરકાર દ્રારા લોકો માટે તૈયાર કરાઈ છે ત્યારે કોને કોને પહેલા રસી અપાશે તેની ચર્ચાઓ હવે લોકમુખે ચર્ચાતી સાભળવા મળી રહી છે ત્યારે સૌ પ્રથમ રસી શાકભાજીના વેપારીઓથી આપવાની શરૂઆત કરવી જોઇએ તેવી માંગ છે.

હારિજના શાકભાજીના વિથરક વેપારી શાંતુભાઇ દેવીપૂજક તેમજ અન્ય ફેરીયાઓએ જણાવ્યું હતુ કે કોરોના આવ્યો ત્યારથી શાકભાજી થી કોરોના વધુ ફેલાય છે કારણકે દિવસમાં લોકોને બન્ને ટાઈમ શાકભાજીની જરૂરિયાત પડતી હોઇ લોકો જોડે વારંવાર સંપર્કમાં આવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો