બંદોબસ્ત:હારિજની 10 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતપેટીઓ લવાઈ

હારિજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 19 બુથ માટે 19 મતપેટી તૈયાર કરાઈ
  • સ્ટોર રૂમ આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

હારિજ મોડેલ સ્કૂલ ખાતે તાલુકાની 10 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 19 બુથોની 19 મતપેટીઓ સ્ટેશનરી સાથે તૈયાર કરાઈ છે. મામલતદાર હર્ષદભાઇ મકવાણાએ જણાવ્યું કે શુક્રવારે મતપેટીઓ તેની સ્ટેશનરી સાથે તૈયાર કરી સ્ટોર રૂમમાં પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવી છે. શનિવારે જવાબદાર અધિકારીઓને વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...