તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યક્રમ:હારીજ સરકારી કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હારિજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ હારીજ દ્વારા મતદાર જાગૃતિ વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમી પ્રાંત અધિકારી અમિતકુમાર પરમાર, મામલતદાર કચેરી હારીજના ચૂંટણી શાખાના ના.મામલતદાર, પાયલબેન પટેલ તેમજ સમી પ્રાંત કચેરીના ના. મામલતદાર રવિભાઈ શ્રોફ દ્વારા વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે સરકારી કૉલેજ હારીજના આચાર્ય મનીષાબેન એફ. શાહ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. જિતેન્દ્ર મકવાણાએ કર્યું હતું. ટેક્નિકલ સહાય કોલેજના પ્રા.મયુર પટેલ દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો