તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં 30 વર્ષથી પડેલાં વાહનો લેવા માલિકોને જાણ કરાઈ

ચાણસ્મા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશન કંમ્પાઉન્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું
  • પોલીસે નાનાં મોટાં વાહનોનું વર્ગીકરણ લિસ્ટ બનાવ્યું

ચાણસ્મા પોલીસ મથકમાં છેલ્લા 30 વર્ષથી વધારે સમયથી ગુનાના કામે લવાયેલ વાહનોનો ખડકલો થતાં નંબરો સાથે અલગ વિભાગોમાં વર્ગીકરણ કરી જે નાનાં મોટાં વાહનો જુના કામમાંથી મુક્ત થયા છે તે વાહનોનું વિભાગીકરણ કરી વાહન માલિકોને તેમના વાહનોના અસલ પુરાવા સાથે છોડાવી જવા માટે લેખિત જાણ કરવાની કામગીરી હાથ ધરાવી છે. સાથે અન્ય વાહનોને વ્યવસ્થિત ગોઠવણી કરી પોલીસ મથકમાં ગંદકી દૂર કરી સફાઈ અભિયાન હાથ ધરાયું હોવાનું પીઆઈ આર.એમ. વસાવાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...