તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ચાણસ્મા કેળવણી મંડળની ઓનલાઇન સાધારણ સભા

ચાણસ્મા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા કેળવણી મંડળની કારોબારી તથા સાધારણ સભા શનિવારે વિડીયો" કોન્ફરન્સના માધ્યમથી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે યોજાઈ હતી. કેળવણી મંડળના મંત્રી બચુભાઇ પટેલ દ્વારા કારોબારી સભા તથા સાધારણ સભાના એજન્ડા વંચાણે લઈ તેને બહાલ કરવાની શરતે મંજુર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો