તપાસ:ચાણસ્માના વસાઈપુરા પુલ પર 60થી વધુ સસલા મળ્યા

ચાણસ્મા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના વસઇ ફીચાલ ગામ નજીક આવેલા વસઈ અને વસાઈપુરાને જોડતા પુલ ઉપર બુધવારની મોડી રાત્રે કોઈ અજાણ્યા અજાણ્યા શખ્સો દ્વારા 60થી વધારે સસલાને છોડી દેવાયેલા હાલતમાં મળ્યા હતા. પુલ ઉપરથી પસાર થતા રાહદારીની નજર પડતા તેણે ગામમાં જાણકારી આપતા ગામલોકો સ્થળ ઉપર પહોંચીને કોઈ લોકો સસલાઓને પોતાના ઘરે લઇ ગયા પછી રહસ્યમય રીતે છોડી દેવાયાનુ હોવાની શંકા સેવાઈ છે. ચાણસ્મા મામલતદાર વન વિભાગને જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...