મનોરથ:ચાણસ્મામાં શેષનારાયણ ગોગા મહારાજને આમ્ર મનોરથ કરાયો,. મંદિર ગર્ભગૃહને 200 કિલો કેરીઓનાં તોરણ સહિતની સજાવટ

ચાણસ્મા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉનાળાની સિઝનમાં ભગવાનને વિવિધ મનોરથ કરવાનો મહિમા છે. જે મુજબ ચાણસ્માના જૂના રબારીવાસમાં બિરાજમાન 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે બુધવારે જેઠ સુદ પાંચમે ગોગા મહારાજ પરિવાર દ્વારા મીઠી મધુર કેરી (આમ્ર)નો મનોરથ મનોરથ કરાયો હતો. મંદિર ગર્ભગૃહને 200 કિલો કેરીઓનાં તોરણ સહિતની સજાવટ હિતુ દેસાઇ, પરેશ દેસાઇ સહિત ભક્તોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...