તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટણના વડાવલીગામના સાઇકલ ચાલક વૃદ્ધને અજાણ્યા વાહનને ટકકરે મોત

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતકના દિકરાએ ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ નોંધાઇ

ચાણસ્મા તાલુકાના વડાવલીગામના 72 વર્ષીય વૃદ્ધ તેઓ સાઇકલ લઇને વડાવલીથી સુણસર રોડ બુધવારે સવારે જઇ રહ્યા હતા તે વખતે કોઇ અજાણ્યા વાહન ચાલક અડફેટે લેતા ગંભીર ઇજાઓ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ અંગે મૃતકના દિકરાએ ચાણસ્મા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

ચાણસ્મા તાલુકાના વડાવલીગામે રહેતા ગોસ્વામી ગણપતભારથી નારણભારથી (ઉ.વ.72) તેઓ ખેતી વાડી કરતા હતા તેઓ બુધવારે સવારે ખેતર ચા નાસ્તો લેવા સારૂ ખેતરેથી વડાગલી ગામ તરફ તેમની સાઇકલ લઇ આવતા હતા તે વખતે વડાવલી વાઘજી પરાથસ સુણસર જતા રોડ પર કોઇ અજાણ્યા વાહન ચાલકે સાઇકલને ટકકર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. રોડ પર પટકાતા વૃદ્ધને ગંભીર ઇજાઓ થતા તાત્કાલી ખાનગી વાહન લઇને લણવા સારવાર અર્થે લાવ્યા વધુ સારવાર માટે 108 એબ્યુલન્સ મારફતે મહેસાણા લાયન્સ માંથીવધુ સારવાર દીપ આસીયુ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આ અંગે મૃતકના દિકરા સુરેશભારથી ગણપતભારથી ગોસ્વામીએ ચાણસ્મા પોલીસ મથકે અકસ્માત મોત ગુનો નોંધયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો