તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • Chanasma Taluka Panchayat's Budget Was Rejected By 5 Votes Against 12, If The Budget Is Not Approved, Appropriate Action Will Be Taken At The District Level.

બજેટ ના મંજૂર:ચાણસ્મા તાલુકા પંચાયતનું બજેટ 12 વિરુદ્ધ 5 મતથી નામંજૂર, બજેટ ના મંજૂર થતાં જિલ્લા કક્ષાએથી  યોગ્ય કાર્યવાહી થશે

ચાણસ્માએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકા પંચાયત ખાતે પંચાયતના પ્રમુખ  ગેમરભાઇ દેસાઈ ના અધ્યક્ષ સ્થાને બજેટ પસાર કરવા માટે બુધવારે બેઠક મળી હતી.તાલુકા વિકાસ અધિકારી દ્વારા   અંદાજપત્ર રજૂ કરવામાં આવતાં જ વિરોધ પક્ષના કૈલેશભાઇ પટેલે હાલના પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનો મામલો કોર્ટમાં હોઇ  તેમના અધ્યક્ષ સ્થાને બજેટની  સામાન્ય સભા બોલાવી ના શકે અમે તેનો વિરોધ કરીએ છીએ તેમ કહી ભાજપ ના 12 સભ્યો એ વિરોધ કરતાં આજનું  રૂ.3 કરોડ 26 લાખનું અંદાજ પત્ર નામંજૂર થયું હતું.ટીડીઓ અંકિતા બેન ઓઝા એ જણાવ્યું હતું કે બજેટ અંગેની આ બીજી સામાન્ય સભા મળી હતી.  પરંતુ 12/5 સભ્યો થી વિરોધ થતાં  બજેટ ના મંજૂર થતાં જિલ્લા કક્ષાએથી  યોગ્ય કાર્યવાહી થશે.  

અન્ય સમાચારો પણ છે...