તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ખોરસમ આશ્રમમાં 31મીએ આંખના મોતિયાનો નિદાન કેમ્પ

ચાણસ્મા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે અવધેશ આશ્રમના સંત રામગીરી બાપુ દ્વારા આગામી 31મીએ આંખના મોતિયાનો નિદાન કેમ્પ યોજાશે. આંખના ઓપરેશન જે દર્દીને કરાવવાનંુ હોય તેવા લાભાર્થીનોને રાજકોટ ખાતે શ્રી રણછોડદાસ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મફત ઓપરેશન કરાવાશે. ભક્તિ સાથે લોકસેવાના કામ રૂપે 15 મોતિયાના કેમ્પ થકી અત્યાર સુધી રામગીરી બાપુ દ્વારા પાટણ અને મહેસાણા જિલ્લાના અંદાજે 7500 દર્દીઓને મફત આંખના ઓપરેશન કરાવી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દર્દીઓને લક્ઝરીમાં રાજકોટ લઈ જઈ મફ્તમાં ઓપરેશન બાદ પરત આશ્રમ ખાતે લવાશે.શિયાળા દરમિયાન 1 ગરમ ધાબળો જમવાનું અને સાથે હોય દર્દીની સાથે એક વ્યક્તિ હોય તેની પણ પૂરી કાળજી રાખવામાં આવે છે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો