વિતરણ:ગલોલીવાસણામાં ઘેર ફરી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયુ

ચાણસ્મા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ગલોલી વાસણા ગામ ખાતે આયુર્વેદિક ઉકાળા વિતરણ કાર્યક્રમ  મંગળવારે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ના ડો. પિંડારીયા  તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી  સરોજબેન પટેલના રાખવામાં આવ્યો હતો.સરપંચ કમલેશભાઈ કે. દેસાઈ,  કાંતિભાઈ ડી. દેસાઈ, કોરોના વોરિયર્સ આચાર્ય પ્રવિણસિંહજી મોતીલાલ પરમાર,  જગદીશભાઈ MPHW, આંગણવાડી કાર્યકર શ્રીમતી દિવાબેન સેનમા,  ચંદ્રિકાબેન તથા સફાઈ કામદાર  આશાબેન સેનમા દ્વારા ઘેર ફરી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ ંહતું.

અન્ય સમાચારો પણ છે...