તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ચાણસ્મા, ખારીઘારીયાલ, કમાલપુર ગામમાં 114ને કોરોનાની રસી અપાઈ

ચાણસ્મા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષથી ઉપરના અને રોગિષ્ટનું વેક્સિનેશન કરાયું

કોરોના મહામારીના સંક્રમણ સામે રક્ષણ મેળવવાના ભાગરૂપે સમગ્ર પાટણ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને કોરોના વિરૂધ્ધ રસીકરણનું બે દિવસીય મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.૨૩ માર્ચના રોજ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કંબોઇ દ્વારા ખારીઘારીયાલ પ્રાથમિક શાળા ખાતે કોવિડ વેક્સિનનું આયોજન કરવામાં આવ્યું હતું. 60 વર્ષથી ઉપરના 40 થી 59 વચ્ચેના બિમારી વાળા બંને મળી કુલ- 114 વ્યક્તિઓને કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. મેડીકલ ઓફીસર દ્વારા લોકોને કોવિડ વેક્સિનની માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો