તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:ચાણસ્મા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત 111 કર્મીચારીઓએ કોરોનાની રસી લીધી

ચાણસ્માએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોરોના રસી લીધી હતી. - Divya Bhaskar
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કોરોના રસી લીધી હતી.
  • સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનેશન હાથ ધરાયું હતું
  • 27 ચાણસ્મા તાલુકા પંચાયતના કર્મચારીઓ, 10 વીસી, 4 તલાટીઓ, 4 મામલતદારના કર્મચારીઓ, 3 આર.એન.બી. ને કોરોનાની રસી અપાઈ

ચાણસ્મા તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, નગરપાલિકાના સફાઈ કામદારો, હોમગાર્ડ જવાનોને કોરોના વેકસીન આપવામાં આવી હતી. શનિવારના રોજ સવારે 9 કલાક થી સાંજના 5 કલાક સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચાણસ્મા ખાતે શિક્ષકોને વેકસીન આપવામાં આવી હતી. જેમાં ચાણસ્મા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન પટેલ, 59 શિક્ષકો, 27 તાલુકા પંચાયતના કર્મચારીઓ, 10 વીસી, 4 તલાટીઓ, 4 મામલતદારના કર્મચારીઓ, 3 આર.એન.બી. સહિતના કોરોનાની વેક્સીન લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો